ઇન્સ્ટાગ્રામ પર ખાખીનો વટ અને અસલી જિંદગીમાં જેલ! સુરેન્દ્રનગરમાં નકલી Dy.S.P. સોહિલખાન પઠાણ ઝડપાયો
Fake DySP Arrested in Surendranagar: સોશિયલ મીડિયાના માધ્યમથી સરકારી અધિકારી તરીકેની ખોટી ઓળખ ઉભી કરી લોકો સાથે ઠગાઈ અને આર્થિક લાભ મેળવતા તત્ત્વો સામે પોલીસે લાલ આંખ કરી છે. રાજકોટ…
