‘પેપર લીક થાય પણ મેયરના નામ નહીં…’, સુરત ભાજપમાં પેચ ફસાતાં સોશિયલ મીડિયામાં ટ્રોલિંગ
AI IMAGE Surat SMC new Mayor appointment: સુરત મહાનગરપાલિકાના નવા મેયર, ડેપ્યુટી મેયર અને સ્થાયી સમિતિના (સ્ટેન્ડિંગ કમિટી) અધ્યક્ષની નિમણૂકને લઈને સ્થાનિક રાજકારણમાં ભારે ઉત્સુકતા અને ઉચાટનો માહોલ જોવા મળ્યો…
