Day: June 6, 2026

રાધનપુરમાં નગરસેવિકા જયાબેન ઠાકોર ની રજૂઆત સફળ, વોર્ડ-1માં નડતરરૂપ કાંટાબાવળ દૂર

રાધનપુર નગરપાલિકાના વોર્ડ-1 વિસ્તારમાં આવેલ રેલવે સ્ટેશન હદના સીસી રોડ પર લાંબા સમયથી ફેલાયેલા કાંટાબાવળોને કારણે સ્થાનિક રહેવાસીઓ, રાહદારીઓ અને વાહનચાલકોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડતો હતો. અનેક વખત અકસ્માત…

જામનગર ગવર્મેન્ટ પોલિટેક્નિક કોલેજ માં GISF જવાન ને ફરજ પર હાજર કરવા બાબતે કરવા માં આવ્યો જ્ઞાતિવાદ

GISF સંસ્થા દ્વારા ગવર્મેન્ટ પોલિટેક્નિક કોલેજ માં પોસ્ટિંગ તો આપવા માં આવ્યું પરંતુ ફરજ પર હાજર કરવા ને બદલે તમે બીજે બદલી કરાવી લો એવા શબ્દો કહી ને ત્યાંના જવાબદાર…

ગુજરાત પોલીસ બેડામાં સૌથી મોટા સમાચાર: અમદાવાદના CP જી. એસ. મલિક બનશે રાજ્યના નવા DGP

ગુજરાતના ગૃહ વિભાગ તરફથી એક ખૂબ જ મહત્વના અને મોટા સમાચાર મળી રહ્યા છે. અમદાવાદ શહેરના પોલીસ કમિશનર (CP) તરીકે ફરજ બજાવતા ૧૯૯૩ બેચના સિનિયર IPS અધિકારી જી. એસ. મલિક…

સાડા ત્રણ કરોડના આર્થિક કૌભાંડ કેસમાં સેલારી ગ્રામ પંચાયતના સરપંચ સામે ફરી મોટી કાર્યવાહી, DDOના આદેશ બાદ સરપંચ પદ પરથી સસ્પેન્ડ

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સેલારી ગામમાં ફરી એકવાર રાજકીય અને વહીવટી ખળભળાટ મચાવતો નિર્ણય સામે આવ્યો છે. સેલારી ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ ધનજીભાઈ ચૌધરીને ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 59(1) હેઠળ…

રાધનપુરમાં પીવાના પાણીની ટાંકીમાંથી નગરપાલિકાના કર્મચારીનો મૃતદેહ મળતા ચકચાર, મોતના કારણ અંગે રહસ્ય યથાવત

પાટણ જિલ્લાના રાધનપુર શહેરના શાંતિધામ વિસ્તારમાં આવેલી નગરપાલિકાની પીવાના પાણીની ટાંકીમાંથી નગરપાલિકાના કર્મચારીનો મૃતદેહ મળી આવતા સમગ્ર શહેરમાં ચકચાર મચી જવા પામી છે. ઘટનાની જાણ થતાં જ પોલીસ, નગરપાલિકાના અધિકારીઓ…

વડોદરામાં દબાણ હટાવો ઝુંબેશ : ગેરકાયદે ખડકાયેલા લારી-ગલ્લા, પથારાના દબાણો હટાવાયા, 4 ટ્રક સામાન કબજે

Vadodara Corporation : વડોદરા શહેરના ટ્રાફિકથી ધમધમતા અને ચહલ પહલવાળા ખંડેરાવ માર્કેટ ચાર રસ્તાથી જયરત્ન બિલ્ડિંગ, કમાટી બાગ કાલાઘોડાથી નવલખી અને અલકાપુરી આંબેડકર સર્કલથી સમગ્ર મેઇન રોડ પરથી ગેરકાયદે ખડકાયેલા…

ઘર નહીં પણ મા-દીકરીની ‘આશા’ તૂટી:બેટી ભણાવો કશું તંબુરો નથી થતું, જગ્યા નથી ક્યાં ભણું, બેઘર કરી દીધા, રોડ પર ભણું?; મહિલાએ ફિનાઇલ પીધું

અમદાવાદના આસારામ આશ્રમ પાસે આજે (6 જૂન) ભારેલા અગ્નિ જેવી સ્થિતિ સર્જાઈ હતી. મોટેરા જૂના ગામ પાસે આવેલી વસાહતમાં 17 મકાનના ગેરકાયદેસર ભાગને તોડવા પહોંચેલી AMCની ટીમ અને પોલીસને સ્થાનિકોના…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!