Ahmed Patel Son Faisal Patel: કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક ‘નવું ગ્રૂપ’ બનાવવાની વાત કરી હતી. જોકે, હવે ફૈઝલે ફેરવી તોળ્યું છે અને કહ્યું કે, ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો નિર્ણય લીધો છે.’

શું છે સમગ્ર મામલો?

સોશિયલ મીડિયા પર ફૈઝલ પટેલની એક પોસ્ટનો સ્ક્રીનશોટ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ પોસ્ટમાં ફૈઝલે લખ્યું હતું કે, ‘હું કોંગ્રેસ પાર્ટીથી અલગ થઈને એક નવું ગ્રૂપ બનાવવાનું વિચારી રહ્યો છે, જેનું નામ ‘કોંગ્રેસ (AP)’ હશે.

 

Source permalink: https://www.gujaratsamachar.com/news/gujarat/s-son-faisal-patel-clarifies-on-social-media-post-about-congress-party-21521950294.html

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!