વાવ થરાદ જિલ્લાના ભાભર નગરપાલિકા ખાડિયા ખાતે ધી સહકારી મંડળી ની શરૂઆત ભાભરની બહેનો દ્વારા શરૂઆત કરવામાં આવેલ જે આશરે

31 વર્ષથી ચાલતી મંડળી ની આજે 469 ની શાખા ભાભરમાં ખોલવામાં આવેલ છે જેમાં હિતેશભાઈ ચાવડા આશાબેન વાઘેલા સંગીતાબેન ભીડીયા તથા જશીબેન અને ગામજનો એ મોટી સંખ્યામાં હાજરી આપી હતી . જમા મેનેજર તરીકે મંજુબા રાઠોડ ની નિમણૂક કરવામાં આવેલ છે.
The Gujarat Live News અહેવાલ સુનિલભાઈ ગોકલાની ભાભર વાવ થરાદ
