ઊંઝાના લોકલાડીલા ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલે પોતાના જન્મદિવસ નિમિત્તે આજ સવારે વહેલા શ્રી ઉમિયા માતાજી, ઊંઝા પછી સવારે 8:30 વાગે ઐઠોર શ્રી ગણપતી દાદાના દિવ્ય દર્શન કરી લોક સુખાકારી માટે પ્રાર્થના કરી.

ત્યારબાદ બાલમંદિર, ઐઠોરના નાના ભૂલકાઓ સાથે થોડી વાતચીત કરી નાસ્તો આપ્યો.
સમગ્ર આ પોગ્રામ દરમ્યાન તેમની સાથે તેમના પરિવારજનો, ઊંઝા શહેર પ્રમુખ સંજયભાઈ રાવળ, ઊંઝા તાલુકા પ્રમુખ હર્ષદભાઈ પટેલ, ઊંઝા શહેર મહામંત્રી જતીનભાઈ પટેલ, યોગેશભાઈ, બંક્ષીપંચ પ્રમુખ કીરણ ભાઈ નાયક, ધર્મેન્દ્રભાઈ અને અન્ય કાર્યકર્તાઓ, અને ગામના સક્રિય આગેવાનો પણ હાજર રહ્યા હતા.
The Gujarat Live News
અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર
Mo : 987 986 1970
