14 ફેબ્રઆરી…આ તારીખ લગભગ દરેક લોકોને યાદ હશે. કારણ કે આજે છે પ્રેમનો દિવસ અને વેલેન્ટાઇન વીકનો છેલ્લો દિવસ એટલે કે વેલેન્ટાઇ ડે…આજે પણ દિવ્ય ભાસ્કર અમદાવાદીઓની વચ્ચે પહોંચ્યું હતું. અમે અમદાવાદીઓને પૂછ્યું કે આખુ વીક અને ખાસ કરીને વેલન્ટાઇન ડે કેવી રીતે સેલિબ્રેટ કરી રહ્યા છો. સવાલ સાંભળતા જ કેટલાક શરમાયા તો કેટલાક હરખાયા તો કેટલાક તો બિન્દાસ્ત રિલેશનશીપ વિશે મન ખોલીને બોલ્યા. વેલન્ટાઇન ડે પર અમદાવાદીઓ કેવી રીતે શરમાયા જોવા માટે તસવીર પર ક્લિક કરો.
