Gujarat Local Body Elections

Gujarat Local Body Elections

BJP Follow Old Formula for Local Body Elections : આખરી મતદાર યાદી જાહેર થયા બાદ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જાહેર થાય તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જોકે, આ વખતે પાલિકા-પંચાયતની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યુલાને વળગી રહેશે. પક્ષના ધોરણો આધારે જ ઉમેદવારો નક્કી કરવાની ભાજપની તૈયારી છે, ત્યારે કોને ટિકિટ નહીં મળે તે જાણીએ.

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં ભાજપ જૂની ફોર્મ્યૂલા લાગુ કરશે

પાલિકા-પંચાયતની ચૂંટણી લડવા દાવેદારો અત્યારથી સક્રિય થયાં છે.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!