Gujarat Budget 2026: ગુજરાત વિધાનસભા સત્રમાં આજે 18 ફેબ્રુઆરીના રોજ નાણામંત્રી કનુ દેસાઈએ વર્ષ 2026-2027નું બજેટ રજૂ કર્યું, કનુ દેસાઇએ સતત પાંચમી વખત બજેટ રજૂ કરતાં નવો વિક્રમ બનાવ્યો, આ વખતે ગુજરાતના બજેટનું કદ 4,08,053 કરોડ છે. તેમજ 974 કરોડની પુરાંતવાળુ અંદાજપત્ર રજૂ કર્યું છે જેમાં શિક્ષણ વિભાગ માટે કુલ રૂ. 63 હજાર 184 કરોડની જાહેરાત કરવામાં આવી છે.

શિક્ષણ વિભાગ માટે 13 મોટી જાહેરાતો

-મિશન સ્કૂલ્સ ઓફ એક્સલન્સ અંતર્ગત પ્રાથમિક અને માધ્યમિક શાળાઓના માળખાગત સુધારણા માટે રૂ.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!