Ahmedabad Customs Action : અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર સોનાની દાણચોરીનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કસ્ટમ્સ વિભાગના એર ઇન્ટેલિજન્સ યુનિટ (AIU) એ અબુ ધાબીથી આવેલા એક ભારતીય મુસાફરના પેટમાંથી લાખોની કિંમતનું સોનું ઝડપી પાડીને સ્મગલિંગના મોટા રેકેટનો પર્દાફાશ કર્યો છે.

ગુપ્ત બાતમીના આધારે કાર્યવાહી

ઘટનાની વિગતો મુજબ, 19 ફેબ્રુઆરીના રોજ અબુ ધાબીથી એર અરેબિયાની ફ્લાઈટ (નંબર 3L 111) દ્વારા અમદાવાદ ઉતરેલા ‘શાહરુખ’ નામના મુસાફર પર કસ્ટમ્સને શંકા ગઈ હતી. ‘APIS પ્રોફાઇલિંગ’ દ્વારા મળેલી ચોક્કસ બાતમીના આધારે અધિકારીઓએ તેને અટકાવી પૂછપરછ શરૂ કરી હતી.

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!