ગત 7 જૂનના રોજ રાંધણગેસનો સિલિન્ડર 29 રૂપિયા મોંઘો થયો છે. હવે 14.2 કિલોગ્રામવાળા ગેસ સિલિન્ડરની કિંમત ₹919થી વધીને ₹948 થઈ ગયો છે. આમ હવે દૂધ, શાકભાજી અને ગેસ સિલિન્ડિરના ભાવ વધારાએ ગૃહિણીઓનું બજેટ ખોરવી નાંખ્યું છે. આ ભાવ વધારાને કારણે બજેટ બગડી જતા ગૃહિણીઓએ શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો.
