લોકોના ટેકસના રુપિયાનો ધૂમાડો, અમદાવાદમાં આજથી ફલાવર શો, આયોજન પાછળ ૨૦ કરોડનો ખર્ચ
અમદાવાદ,બુધવાર,31 ડિસેમ્બર,2025 અમદાવાદમાં આજથી ફલાવર ગાર્ડન અને ઈવેન્ટ સેન્ટર પાલડી ખાતે ફલાવરશો શરૃ થઈ રહયો છે.૨૨ જાન્યુઆરી સુધી ચાલનારા આ ફલાવરશો પાછળ રુપિયા ૨૦ કરોડનો ખર્ચ અંદાજવામાં આવ્યો છે.
