વાહન ફિટનેસ સર્ટિફિકેટ માટે લાંચ લેતા કર્મચારી એ.સી.બી. ની જાળમાં
કચ્છ જિલ્લામાં ભ્રષ્ટાચાર સામે એન્ટી કરપ્શન બ્યુરો (એ.સી.બી.) દ્વારા વધુ એક સફળ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. ગાંધીધામના મીઠી રોહર વિસ્તારમાં આવેલી અભિષેક ઓટોમેટેડ વ્હિકલ ફીટનેસ ટેસ્ટીંગ સ્ટેશન ખાતે વાહન…
કિશનવાડીમાં પિતા-પુત્ર પર હાથના કડા વડે હુમલાથી ભયનો માહોલ
Vadodara Crime : વડોદરા શહેરના કિશનવાડી વિસ્તારના શિવ શક્તિ ચોકમાં છેલલા કેટલાક સમયથી ગુનાહિત પ્રવૃત્તિઓ થઈ રહી હોવાના આક્ષેપો સ્થાનિક રહીશો કરી રહ્યા છે. તેની વચ્ચે ગત રાત્રે શિવ શક્તિ…
પાટણ નગરપાલિકાના રોડ નિર્માણ મુદ્દે વિવાદ, સ્થાનિકો મુશ્કેલીમાં
વેચુ ખાડ વિસ્તારમાં ખાનગી જમીન પર રોડ બનાવ્યાનો આક્ષેપ, લાખોના ખર્ચે બનેલો રસ્તો ફેન્સિંગથી બંધ પાટણ શહેરના વેચુ ખાડ વિસ્તારમાં રોડ નિર્માણને લઈને વિવાદ ઊભો થયો છે. વિસ્તારના કેટલાક સ્થાનિકો…
ચોમાસું કેરળ અને કર્ણાટક તરફ આગળ વધ્યું:આજે 25 રાજ્યમાં વરસાદનું એલર્ટ; ગુજરાતમાં ભારે પવન સાથે ગાજવીજની આગાહી, મહીસાગરમાં ઝાપટું
દેશમાં નૈઋત્યનું ચોમાસું ઝડપથી આગળ વધી રહ્યું છે. દક્ષિણ-પશ્ચિમ ચોમાસું અરબી સમુદ્રના બાકીના ભાગો, લક્ષદ્વીપ, કેરળ, માહે તેમજ કર્ણાટક અને તમિલનાડુના વધુ વિસ્તારોમાં પ્રવેશી ચૂક્યું છે. આગામી બેથી ત્રણ દિવસમાં…
વિશ્વ પર્યાવરણ દિવસ અંતર્ગત કચ્છ જિલ્લાના ગામોમાં “સ્વચ્છ ગામ, સુરક્ષિત જળવાયુ” અભિયાનનો પ્રારંભ
“મારું ગામ – સ્વચ્છ ગામ” ના સંકલ્પ સાથે કચ્છ જિલ્લામાં સફાઈ ઝુંબેશ: ૫મી જૂને પર્યાવરણ સુરક્ષા અર્થે યોજાશે વિશેષ ગ્રામસભાઓ વિશ્વ પર્યાવરણ દિવસની ઉજવણીના ભાગરૂપે જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી કચ્છની…
સમી ના બાસ્પા-દાઉદપુર માર્ગ બિસ્માર, ગ્રામજનોમાં ભારે રોષ
પાટણ જિલ્લાના સમી તાલુકાના બાસ્પા-દાઉદપુર માર્ગની હાલત અત્યંત ખરાબ બની જતાં વાહનચાલકો, ખેડૂતો, વિદ્યાર્થીઓ અને સ્થાનિક ગ્રામજનો ભારે મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે. માર્ગ પર ઠેરઠેર મોટા ખાડાઓ પડવાથી અકસ્માતનો…
ડિજિટલ ગુજરાતના દાવા વચ્ચે ગાજીસર ગ્રામ પંચાયતનું એકમાત્ર કોમ્પ્યુટર બંધ, ગ્રામજનોને ભારે હાલાકી
રાજ્ય સરકાર દ્વારા ગ્રામ્ય વિસ્તારોમાં ડિજિટલ સેવાઓને પ્રોત્સાહન આપવા માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકવામાં આવી રહી છે. “ડિજિટલ ગુજરાત”ના દાવાઓ વચ્ચે સાંતલપુર તાલુકાના ગાજીસર ગામની ગ્રામ પંચાયતની સ્થિતિ ચિંતાજનક બની…
