સાંતલપુર તાલુકાના ગઢા રામપુરા ગામના ખેડૂત ઠાકોર વેલાભાઈ ભાવાભાઈ ઉંમર વર્ષ 52 આજ સાંજના સુમારે તેમના ખેતરમાં જીરામાં દવાનો છંટકાવ કરી રહ્યા હતા

ત્યારે તેઓ અચાનક પડી જતા તેમના પરિવાર દ્વારા 108 મારફતે વારાહી સીએફસી ખાતે લાવવામાં આવ્યા હતા . જ્યાં ફરજ પરના તબીબે તેઓને મૂર્ત જાહેર કર્યા હતા અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી મૃતકના પરિવારમાં બે દીકરાઓ છે અચાનકથી ઘરના મોભી નું નિધન થતાં આંખો પરિવાર શોકમાં ગરકાવ થઈ ગયો હતો
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
