Category: પાટણ

દોઢ વર્ષથી ગુમ મહિલા ગોંડલમાંથી મળી: વારાહી પોલીસે ‘ઓપરેશન મિલાપ’ હેઠળ પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું……

વારાહી પોલીસે ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતેથી લગભગ દોઢ વર્ષથી ગુમ થયેલી એક મહિલાને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. પાટણ જિલ્લા પોલીસ વડા અને રાધનપુર…

સાંતલપુરમાં પીવાના પાણીનો મુદ્દો ગરમાયો, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ના નિવેદન સામે ગ્રામજનોના સવાલો

સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યાને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. એક તરફ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું છે કે સાંતલપુર વિસ્તારમાં લોકોને નિયમિત રીતે…

રાધનપુરમાં મસાલી રોડના કામ પર ઉઠ્યા સવાલો, પાણી ભરાયેલી સ્થિતિમાં રોડ નિર્માણનો વીડિયો વાયરલ

લાખો રૂપિયાના માર્ગકામની ગુણવત્તા સામે પ્રશ્નચિહ્ન, સોશિયલ મીડિયામાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અને રાધનપુર વિપક્ષ નેતા જયાબેન ઠાકોરે એમની id માં વાયરલ કરેલા વીડિયોએ જગાવી ચર્ચા પાટણ જિલ્લાના રાધનપુર…

કમાલપુર ગ્રામ પંચાયતમાં વહીવટી અવ્યવસ્થા સામે ગ્રામજનોમાં રોષ

વી.સી. અને તલાટીની સતત ગેરહાજરીથી કામગીરી ખોરવાઈ, વિદ્યાર્થીઓને આવકના દાખલા માટે વારંવાર ધક્કા રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં ગ્રામ પંચાયતના વહીવટી તંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા…

રાધનપુર માં મહિલાઓના આંદોલનનો પ્રભાવ: રાધનપુરમાં વિકાસ કાર્યો શરૂ

રાધનપુર શહેરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને નગરસેવિકા જયાબેન ઠાકોર સહિત મહિલાઓ દ્વારા ચલાવવામાં આવેલા ધરણા અને વિરોધ કાર્યક્રમ બાદ નગરપાલિકા તંત્ર હરકતમાં આવ્યું છે. આપવામાં આવેલી બાંહેધરી મુજબ આજે શહેરના…

ભાજપ શાસિત રાધનપુર નગરપાલિકા સામે મહિલાઓનો વિરોધ, મૂળભૂત સુવિધાઓના પ્રશ્ને ધરણા

રાધનપુર શહેરમાં મૂળભૂત સુવિધાઓના પ્રશ્નોને લઈને સ્થાનિક મહિલાઓએ રાધનપુર નગરપાલિકા સામે ધરણા પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ રસ્તા, ગટર, સફાઈ અને પીવાના પાણી જેવી સમસ્યાઓના નિરાકરણની માંગ સાથે નગરપાલિકા કચેરી ખાતે…

હારીજની કૂકરાણા સેવા સહકારી મંડળીમાં રૂ. 1.20 કરોડના કૌભાંડનો પર્દાફાશ, પ્રમુખ-મંત્રી સામે ફરિયાદ

હારીજ તાલુકાની કૂકરાણા સેવા સહકારી મંડળીમાં આશરે રૂ. 1.20 કરોડની ઉચાપત અને નાણાકીય ગેરરીતિનો મોટો મામલો સામે આવતા સહકારી ક્ષેત્રમાં ભારે ખળભળાટ મચી ગયો છે. નિયમિત ઓડિટ દરમિયાન બહાર આવેલી…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!