Category: ગુજરાત

૧૨ વર્ષ : વિશ્વાસના, વિકાસના, જનકલ્યાણના – વિકસિત ભારત સંકલ્પ

મીઠા પસવારીયા ખાતે ઉચ્ચ અને તાંત્રિક શિક્ષણ રાજ્યમંત્રીશ્રી ત્રિકમભાઇ છાંગાએ જન કલ્યાણ શિબિરનો પ્રારંભ કરાવ્યો કલ્યાણકારી યોજનાઓના અસરકારક અમલીકરણ, સર્વસમાવેશી અને સર્વવ્યાપી વિકાસથી નાગરિકોનો સર્વાંગી વિકાસ સુનિશ્ચિત બન્યો છે –…

દોઢ વર્ષથી ગુમ મહિલા ગોંડલમાંથી મળી: વારાહી પોલીસે ‘ઓપરેશન મિલાપ’ હેઠળ પરિવાર સાથે પુનર્મિલન કરાવ્યું……

વારાહી પોલીસે ‘ઓપરેશન મિલાપ’ અંતર્ગત રાજકોટ જિલ્લાના ગોંડલ ખાતેથી લગભગ દોઢ વર્ષથી ગુમ થયેલી એક મહિલાને શોધી કાઢી તેના પરિવાર સાથે મિલન કરાવ્યું છે. પાટણ જિલ્લા પોલીસ વડા અને રાધનપુર…

સાંતલપુરમાં પીવાના પાણીનો મુદ્દો ગરમાયો, રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોર ના નિવેદન સામે ગ્રામજનોના સવાલો

સાંતલપુર તાલુકામાં પીવાના પાણીની સમસ્યાને લઈને ફરી એકવાર વિવાદ ઉભો થયો છે. એક તરફ રાધનપુરના ધારાસભ્ય લવિંગજી ઠાકોર દ્વારા મીડિયામાં નિવેદન આપવામાં આવ્યું છે કે સાંતલપુર વિસ્તારમાં લોકોને નિયમિત રીતે…

રાધનપુરમાં મસાલી રોડના કામ પર ઉઠ્યા સવાલો, પાણી ભરાયેલી સ્થિતિમાં રોડ નિર્માણનો વીડિયો વાયરલ

લાખો રૂપિયાના માર્ગકામની ગુણવત્તા સામે પ્રશ્નચિહ્ન, સોશિયલ મીડિયામાં પાટણ જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ અને રાધનપુર વિપક્ષ નેતા જયાબેન ઠાકોરે એમની id માં વાયરલ કરેલા વીડિયોએ જગાવી ચર્ચા પાટણ જિલ્લાના રાધનપુર…

માંડલને 20 લાખના ખર્ચે આધુનિક પુસ્તકાલય મળ્યું: ધારાસભ્ય હાર્દિક પટેલ 29 જૂને લોકાર્પણ કરશે, વિદ્યાર્થીઓને લાભ….. 

માંડલ શહેરને આધુનિક સુવિધાઓથી સજ્જ સરકારી પુસ્તકાલય મળ્યું છે. આ પુસ્તકાલય આશરે 20 લાખના ખર્ચે તૈયાર થયું છે. તેનું લોકાર્પણ 29 જૂને ધારાસભ્ય હાર્દિક પટેલના હસ્તે કરવામાં આવશે. આ સુવિધા…

કમાલપુર ગ્રામ પંચાયતમાં વહીવટી અવ્યવસ્થા સામે ગ્રામજનોમાં રોષ

વી.સી. અને તલાટીની સતત ગેરહાજરીથી કામગીરી ખોરવાઈ, વિદ્યાર્થીઓને આવકના દાખલા માટે વારંવાર ધક્કા રાધનપુર તાલુકાના કમાલપુર ગામમાં ગ્રામ પંચાયતના વહીવટી તંત્રની બેદરકારી સામે ગ્રામજનોમાં ભારે અસંતોષ અને રોષની લાગણી જોવા…

રાપર તાલુકાના સુખપર ગામે પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાના આક્ષેપ, ગ્રામજનોએ તપાસની માંગ ઉઠાવી

રાપર તાલુકાના સુખપર ગામમાં નાણા પંચની ગ્રાન્ટ હેઠળ પ્લોટ વિસ્તારમાં ચાલી રહેલા પેવર બ્લોકના કામને લઈને ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં…

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!