Category: Breking News

કોરડા ગામે શ્રી રામદેવપીર મહારાજ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ

પાટણ જિલ્લાના કોરડા ગામે શ્રી રામદેવ મહારાજના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું છે તારીખ 8/ 5 /2026 થી 10 /5/ 2026 ના શ્રી રામદેવ ગૌસેવા રામામંડળ અને સમસ્ત કોરડા…

સાંતલપુરના કોરડા ગામે ગૌશાળામાં ભીષણ આગ, ઘાસચારો ખાખ — લાખોનું નુકસાન

સાંતલપુર તાલુકાના કોરડા ગામમાં આવેલી રામદેવ ગૌશાળામાં અચાનક આગ લાગતાં ભારે નુકસાન થયું છે. ગૌશાળામાં સંગ્રહિત મોટાપાયે સુકો ઘાસચારો પળવારમાં જ આગની ઝપેટમાં આવી બળીને ખાખ થઈ ગયો હતો. પાટણ…

ફાંગલી ગામે કોંગ્રેસની બેઠક, ઉમેદવારો ને મળ્યો જનસમર્થનનો વિશ્વાસ

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ફાંગલી ગામમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. આ બેઠકમાં કોરડા જિલ્લા પંચાયત ના કોગ્રેસ ના ઉમેદવાર મનસુખભાઇ અને બાબરા તાલુકા પંચાયતના કોંગ્રેસ…

ખોરાક અને ઔષધ નિયમન તંત્ર ભુજ કચ્છ દ્વારા આજ રોજ આવનાર ગરમીની સિઝનને ધ્યાને લઈ જિલ્લાના વિવિધ વિસ્તારમાં ઉનાળાના સીઝન પ્રમાણે જિલ્લાના વિવિધ વિસ્તારોમાં ઓચિંતી તપાસ કરવામાં આવી રહેલ છે

જેને પગલે ભૂજ તાલુકા માં નંદની આઇસક્રીમ, (રસિકલાલ)ન્યૂ રાવલ વાડી સામે, રધુવંશી સર્કલ પાસે ભુજ ખાતે ફૂડ સેફ્ટી ઑફિસરો એમ.એમ.પટેલ તથા એસ.બી.પટેલ દ્વારા ઓચિંતી તપાસ હાથ ધરવામાં આવેલ જેમાં તપાસ…

રાધનપુરમાં વિકાસના દાવા ખોખલા — તંત્રની બેદરકારી સામે જનરોષ ઉગ્ર

તૂટેલા રસ્તા, ખુલ્લી ગટર અને ગંદકીથી શહેરની હાલત બેકાબૂ — નાગરિકો અને વેપારીઓ પરેશાન રાધનપુર : પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનો માહોલ ગરમાયો છે અને રાજકીય પક્ષો દ્વારા…

ધોકાવાડા ગામે કોંગ્રેસની પ્રચારસભામાં જંગી જનમેદની, રઘુભાઈ દેસાઈએ વિકાસના મુદ્દાઓ ઉઠાવ્યા

પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના ધોકાવાડા ગામમાં આજે કોંગ્રેસ પક્ષ દ્વારા વિશાળ પ્રચારસભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ગ્રામજનો જોડાયા હતા. આવનારી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને ધ્યાનમાં રાખીને યોજાયેલી આ…

સાંતલપુર તાલુકામાં કોંગ્રેસની ચૂંટણી સભાઓમાં જનસમર્થનનો ઉછાળો, વિકાસના મુદ્દાઓને લઇ ને વચનો

તા. 16/04/2026 ના રોજ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી અંતર્ગત સાંતલપુર તાલુકાની જિલ્લા પંચાયત તથા તાલુકા પંચાયત બેઠકો હેઠળ આવતાં સાંતલપુર, ચારણકા, વૌવા, મઢુત્રા અને ગરામડી ગામોમાં કોંગ્રેસ પક્ષ દ્વારા ભવ્ય ચૂંટણી…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!