Patan. વારાહી ગામમાં દીવાની જ્યોતમાં રામાપીર નો પ્રતિબિંબ ના દર્શન થયા. Patan News
પાટણ જિલ્લાના વારાહી ગામમાં પ્રજાપતિ નવીનભાઈ દલસુખભાઈ ને ત્યાં રામાપીરના નોરતા ઉજવવામાં આવે છે જેમાં એકમથી લઈ નોમ સુધી દરરોજ રાત્રે ભજનનું આયોજન કરવામાં આવે છે અને આઠમની રાત્રે રામાપીર…
