વારાહીમાં રેશનકાર્ડની કામગીરીને લઈ અરજદારોની હાલાકી, અઠવાડિયામાં બે દિવસની મર્યાદા દૂર કરવાની માંગ
ચારણકાના અરજદારે કલેક્ટરને રજૂઆત કરી; દૂરના ગામડાંમાંથી આવતા લોકોને એક કામ માટે વારંવાર મુસાફરી કરવી પડતી હોવાનો આક્ષેપ સાંતલપુર તાલુકાના મુખ્ય મથક વારાહી ખાતે આવેલા તાલુકા સેવા સદનમાં રેશનકાર્ડ સંબંધિત…
