પાટણ જિલ્લાના વારાહી ગામમાં પ્રજાપતિ નવીનભાઈ દલસુખભાઈ ને ત્યાં રામાપીરના નોરતા ઉજવવામાં આવે છે જેમાં એકમથી લઈ નોમ સુધી દરરોજ રાત્રે ભજનનું આયોજન કરવામાં આવે છે

અને આઠમની રાત્રે રામાપીર નો પાઠ અને ભોજન પ્રસાદ નું આયોજન કરવામાં આવે છે ત્યારે આઠમની રાત્રે ચાલુ પાઠ દરમિયાન અચાનક દીવાની જ્યોતમાં શ્રી રામદેવપીર નું પ્રતિબિંબ જોવા મળતા પાઠમાં પધારેલા મહેમાનો અચંબામાં પડી ગયા હતા અને રામાપીરનો પરચો માની સર્વે દર્શન કરી પોતાનેં ભાગ્યશાળી ગણાવ્યા હતા
The Gujarat Live News
રિપોર્ટર મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
