શહેરમાં રવિવારે મતદાનના દિવસે જ ગરમીનો પારો 44.8 ડિગ્રીએ પહોંચી ગયો હતો.આ સાથે જ અમદાવાદના ઇતિહાસમાં ત્રીજી વાર એપ્રિલમાં ગરમીનો પારો 44.8 ડિગ્રીએ પહોંચ્યો હતો. તોબા પોકારી દે એવી ગરમીની માનસિક અને શારીરિક આરોગ્ય પર પણ અસર પડે છે. અંગ દઝાડતી આ ગરમીને લઈ દિવ્ય ભાસ્કરે અમદાવાદી યુવાઓને તેના મન અને શરીર પર થતી અસરો અંગે સવાલો કર્યા હતા. જેમાં તેમણે શું શું કહ્યું તે અંગે જાણવા ઉપરની તસવીર ક્લિક કરો.
