Category: રાધનપુર

રાધનપુર નગરમાં બેટરી ચોરોનો આતંક, 30 દિવસમાં 14 જેટલી બેટરીઓની ચોરી

રાધનપુર નગરમાં છેલ્લા 30 દિવસથી બેટરી ચોરો બેફામ બન્યા હોવાના બનાવો સામે આવ્યા છે. રાત્રી દરમિયાન છકડી, રીક્ષા તથા ટ્રેક્ટરમાંથી બેટરીઓની ચોરી થતી હોવાની ફરિયાદો વધી રહી છે. અત્યાર સુધીમાં…

રાધનપુરના નવા નજુપુરા ગામે નર્મદા પાણી માટે હાહાકાર, તંત્રને 7 દિવસનું અલ્ટીમેટમ

પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નવા નજુપુરા ગામમાં નર્મદા કેનાલનું પાણી લાંબા સમયથી ન મળતા ગ્રામજનોનો આક્રોશ ચરમસીમાએ પહોંચ્યો છે. પાણીની ગંભીર સમસ્યાને લઈને ગામના લોકોએ કાર્યપાલક ઈજનેર, કચ્છ શાખા નહેર…

રાધનપુરમાં ખાતર માફિયાનો આતંક! યુરિયા ₹270ના બિલમાં, ખેડૂતો પાસેથી ₹320ની વસુલાત – તંત્ર મૌન

રાધનપુર શહેર અને તાલુકામાં યુરિયા ખાતરના વેચાણમાં ખુલ્લેઆમ લૂંટ ચાલી રહી હોવાના ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. સરકાર દ્વારા નિયત ભાવવાળી યુરિયા ખાતરની થેલી ખેડૂતોને બિલમાં ₹270 દર્શાવી વાસ્તવમાં ₹320…

તારીખ 25.12.2025 ને ગુરુવારે રોટરી ક્લબ ઓફ રાધનપુર અને શેઠ કે. બી. વિવિધ લક્ષી વિદ્યાલય ના સંયુક્ત ઉપક્રમે કે. બી. વિદ્યાલય માં પ્રોજેક્ટ કોર્ડીનેટર રોટેરીયન દીપકભાઈ આચાર્ય ના અને ટુર્નામેન્ટ કન્વીનર દેવેન્દ્રભાઈ રાઠોડ અને પડદા પાછળ મહત્વ ની ભૂમિકા ભજવનાર ના મેહસાણા જિલ્લા પંચાયત હિસાબી અધિકારી વર્ગ વન મુનાફભાઇ મોરવાડીયા અને શેઠ કે. બી. વિદ્યાલય ના પ્રિન્સિપાલ નટુભાઈ ઓઝા ના માર્ગદર્શન ચેસ ટુર્નામેન્ટ યોજાઈ.

ચેસ ટુર્નામેન્ટ માં 120 સ્પર્ધકો એ ભાગ લીધો. કાર્યક્રમ માં ત્રણેય વિભાગ માં વિનર અને રનર ને વિજેતા ખેલાડી ને ટ્રોફી અને રોકડ ઇનામ આપવા માં આવ્યા. ચેસ જુનિયર વિભાગ…

રાધનપુર આદર્શ વિદ્યાલય ખાતે”વિશ્વગ્રામ પ્રેરિત કહત ગાંધી-સુનો સબ Citizen…યાત્રા “કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું

જેમાં ગાંધીજી ના વિચારો ની માહિતી આપવામાં આવી હતી અને ગાંધીજી ના ઉરચ વિચારોને ઉદ્દેશ્યથી આયો‌ લકિર એ મીટાયે નાટક નું રસપાન કરવામાં આવ્યું હતું જેમાં અખિલ આંજણા કેળવણી મંડળના…

રાધનપુર નાની બજાર ટાવર પાસે ઉભરાતી ગટરો: ભાજપ શાસિત નગરપાલિકાની બેદરકારી સામે જનતાનો રોષ

રાધનપુર શહેરની નાની બજાર વિસ્તારમાં ટાવર પાસે ગટર લાઈનો સતત ઉભરાતા સમગ્ર વિસ્તારની સ્થિતિ દયનીય બની છે. રાધનપુર નગરપાલિકા ના વોર્ડ નંબર ૧ ના કોર્પોરેટર જયાબેન ઠાકોરે ચીમકી આપી છે…

રાધનપુર માં સ્પા ની આડમાં ચાલતા કુટણખાના ઉપર કાર્યવાહી ક્યારે

પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં સ્પાનીઆડમાં માં દેહ વેપાર નો ધંધો ખૂબ જોર સોર થી ચાલી રહ્યો છે ત્યારે મસાજ ના નામે ગ્રાહકને હજાર પંદરસો રૂપિયામાં યુવતીઓ તેમની મોજ મસ્તી માટે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!