રાધનપુર નગરપાલિકામાં આંતરિક અસંતોષ જાહેરમાં પ્રમુખ પતિનું રાજ હોવાના આક્ષેપ વચ્ચે ઉપપ્રમુખ હરેશભાઈ ઠક્કરની ફેસબુક પોસ્ટ ચર્ચામાં
રાધનપુર નગરપાલિકામાં પ્રમુખ પતિના રાજના આક્ષેપો વચ્ચે આંતરિક અસંતોષ ખુલ્લેઆમ સામે આવ્યો છે. નગરપાલિકાના ઉપપ્રમુખશ્રી હરેશભાઈ ઠક્કરે પોતાના ફેસબુક એકાઉન્ટ પર એક પોસ્ટ મૂકી જાહેરમાં વેદના ઠાલવી હતી. પોસ્ટમાં તેમણે…
રીવાબા જાડેજાએ વિજય મુહૂર્તમાં મંત્રી તરીકેનો ચાર્જ સંભાળ્યો:ઓફિસમાં પૂજા અર્ચના કરી ટેબલ પર કંકુથી સ્વસ્તિક કર્યું, હર્ષ સંઘવીએ નાયબ મુખ્યમંત્રી તરીકે પદભાર સંભાળ્યો
ભૂપેન્દ્ર પટેલ સરકારના નવા મંત્રીઓ આજે કાર્યભાર સંભાળવવાનો પ્રારંભ કરી દીધો છે. સૌપ્રથમ આદિજાતિ વિકાસમંત્રી નરેશ પટેલે ચાર્જ લીધો હતો. રિવાબા જાડેજા અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ વિજય મુહૂર્તમાં…
ખોરજ પાસે હિટ એન્ડ રન ઃ ડમ્પરની અડફેટ બાઈક સવાર યુવાનનું મોત
ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર બે યુવાનો મિત્રોને મળવા માટે ગાંધીનગર આવી રહ્યા હતા તે સમયે ઘટના ઃ ડમ્પર ચાલકની શોધખોળ ગાંધીનગર : ગાંધીનગર સરખેજ હાઇવે ઉપર ખોરજ પાસે આજે સવારના…
અખિલ ભારતીય કચ્છ માલી સમાજ શિક્ષણ સમિતિની પ્રથમ વાર્ષિક સભા રાજકોટમાં યોજાઈ
અખિલ ભારતીય કચ્છ માલી સમાજ શિક્ષણ સમિતિની પ્રથમ વાર્ષિક સાધારણ સભા તારીખ 12 10 2025 રવિવારના રોજ પંચદેવી મંદિર રતનપર રાજકોટ મુકામે શિક્ષણ સમિતિના અધ્યક્ષની આગેવાની હેઠળ બોલાવવામાં આવી હતી…
જનસેવા એજ માનવ સેવા નું ઉદાહરણ એટલે શેઠ શ્રી મોહનલાલ મગનજી શાહ વિનય વિદ્યામંદિર ગોળા, હાઈસ્કૂલ ના મદદનીશ શિક્ષક શ્રી રવિભાઈ પ્રજાપતિ
રવિભાઈ પ્રજાપતિ અને એમના ચિરંજીવી યશ ને ૨૦૧૭ માં ગરીબ અને જરૂરીયાતમંદ લોકોને મીઠાઈ વહેંચવાનો એક ઉમદા વિચાર આવેલ અને ૨૦ કુટુંબમાં મીઠાઈ વહેંચી.આજે ધીમે ધીમે એ સંખ્યા ૧૦૦ ઉપર…
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખનો અભિવાદન સમારોહ:પ્રદેશ પ્રમુખે કહ્યું- 162 ધારાસભ્યોનું જનસંખ્યા બળ છતાંય કોઈનો ભલામણનો ફોન નથી આવ્યો
અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ઇવેન્ટ સેન્ટર ખાતે ગુજરાત ભાજપના નવનિયુક્ત પ્રદેશ પ્રમુખ જગદીશ વિશ્વકર્માના અભિવાદન સમારોહમાં સાંજે 6 વાગ્યે ભગવા રંગનો અભૂતપૂર્વ જોશ જોવા મળ્યો, જ્યાં શહેરભરમાંથી અંદાજે 5 હજાર કાર્યકર્તાઓ…
સુરત: પાલિકાની સામાન્ય સભામાં શાસકોને મુંઝવતા વિપક્ષના પ્રશ્નો
સુરત પાલિકાની સામાન્ય સભામાં વિપક્ષનું સંખ્યાબળ ઓછું છે પરંતુ આજે તેઓએ કેટલાક શાસકોને મુંઝવતા પ્રશ્નો રજુ કરીને કેટલાક મુદ્દે બોલતી બંધ કરી દીધી હતી. સુરત પાલિકાને સરકારે આપેલી ગ્રાન્ટનું ઓડિટ…
