માંજલપુરનાદર્શનનગરમાં પ્રાથમિક સુવિધા મુદ્દે રહીશોમાં તંત્ર સામે આક્રોશ
શહેરના વોર્ડનં.૧૮ના માંજલપુર વિસ્તારમાં કોતર તલાવડી નજીક દર્શનનગરના રહીશોમાં પ્રાથમિક સુવિધાઓના અભાવ સામે તંત્ર વિરુદ્ધ ભારે આક્રોશ જોવા મળ્યો છે. આજે મોટી સંખ્યામાં રહીશો એકત્ર થયા હતા અને તંત્ર વિરુદ્ધ…
ગોત્રી સેવાસી રોડ પર જવેલર્સ શોપમાં આગ:શોર્ટ સર્કિટથી આસપાસમાં અફરાતફરી, ફાયર બ્રિગેડે સમયસર કાબૂ મેળવ્યો
વડોદરા શહેરમાં દિન-પ્રતિદિન આગના બનાવોમાં સતત વધતો થઈ રહ્યો છે. વડોદરાના ગોત્રી સેવાસી રોડ પર આવેલ બિલ્ડિંગના બીજા માળે સોનાના દાગીના બનાવતી જવેલર્સ શોપની પાછળના ભાગે આગ લગતા અફરાતફરી મચી…
દિવાળી -છઠ્ઠ પૂજા પર્વે રેલવે /બસ સ્ટેશનો પર મુસાફરોની ભીડ
દિવાળી અને છઠ્ઠ પૂજા તહેવારોને લઈ છેલ્લા ત્રણ દિવસથી વડોદરાના રેલવે સ્ટેશન અને સેન્ટ્રલ બસ સ્ટેશન ખાતે મુસાફરોની ભારે ભીડ જોવા મળી રહી છે. રેલવે સ્ટેશન પ્લેટફૉર્મનં. ૨ તથા €…
સેંકડો સ્પેશિયલ ટ્રેનના દાવા સામે અનેક રેલવે સ્ટેશનો પર 12-12 કલાકની કતાર, હજારો મુસાફરો પરેશાન
Surat Railway Station: દિવાળી અને છઠ માટે ઘરે પરત ફરતા પરપ્રાંતિય કામદારોની ભીડને કારણે સુરતના ઉધના રેલ્વે સ્ટેશન પરની બધી વ્યવસ્થાઓ ખોરવાઈ ગઈ છે. સ્ટેશનથી બહારની શેરીઓ અને આસપાસના રહેણાંક…
સ્વરૂપજી ઠાકોરના સ્વાગતમાં ગેનીબેનની મજાકભરી કટાક્ષ:નવા બનેલા રાજ્યકક્ષાના મંત્રીને હસતાં-હસતાં સંભળાવી દીધું, ‘મારો આભાર માનો, મેં સીટ ખાલી કરી એના માટે’
ભૂપેન્દ્ર પટેલ 2.0 સરકારના મંત્રીમંડળમાં ફેરબદલ અને વિસ્તરણ કરાયું છે. જેમાં વાવના ધારાસભ્ય સ્વરૂપજી ઠાકોરને રાજ્યકક્ષાના મંત્રી બનાવાયા છે. ત્યારે કોંગ્રેસના સાંસદ ગેનીબેન ઠાકોરે રાજ્યકક્ષાના પ્રધાન સ્વરૂપજી ઠાકોરનું સ્વાગત કર્યું…
VIDEO: સાળંગપુરધામમાં શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજીને 15 કિલોના હીરાજડિત ચાંદીના વાઘાનો દિવ્ય શણગાર
Kashtbhanjandev Temple Salangpur: દેશ-દુનિયામાં દિવાળીના પાવન પર્વની ઉજવણી થઈ રહી છે, ત્યારે સુપ્રસિદ્ધ સાળંગપુરધામ સ્થિત શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મંદિરમાં રવિવારે (19મી ઑક્ટોબર) દાદાને ભક્તો માટે આકર્ષણનું કેન્દ્ર બને તેવો દિવ્ય…
ઘરે દિવાળી કરવા જતાં યુવકનું ટ્રકની અડફેટે મોત:સુરતથી ઘોઘંબા જતા નેશનલ હાઇવે પર બાઇક-ટ્રક વચ્ચે અકસ્માત, મૃતકના વર્ષ પહેલા જ લગ્ન થયા હતા
સુરતથી ઘોઘંબા દિવાળી પર્વની ઉજવણી કરવા જઈ રહેલા 19 વર્ષીય યુવકનું વડોદરા નજીક નેશનલ હાઇવે પર દરજીપુરા એરફોર્સ સ્ટેશન પાસે ટ્રકની ટક્કરે મોત થયું છે, જેને પગલે પરિવાર શોકમાં ગરકાવ…
