હિંમતનગરની ચિત્રકૂટ સોસાયટીમાં હર્ષોલ્લાસભેર શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવની ઉજવણી
ધારાસભ્ય વી.ડી. ઝાલાની આંશિક ઉપસ્થિતિથી રહીશોમાં ખુશીનો માહોલ, સોસાયટીના પ્રશ્નો ઉકેલવાની ખાતરી સાબરકાંઠા જિલ્લાના હિંમતનગર શહેરના મહાવીરનગર વિસ્તારના વોર્ડ નંબર-11માં આવેલી ચિત્રકૂટ સોસાયટી ખાતે શ્રીકૃષ્ણ જન્માષ્ટમી મહોત્સવ-2026ની ઉત્સાહભેર ઉજવણી કરવામાં…
