પાટણ જિલ્લાના વારાહી ગામમાં આવેલ શ્રી ભીડભંજન હનુમાનજી ગૌશાળા માં શ્રી ગોગા મહારાજ ની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવી

જેમાં આજરોજ વારાહી ગામમાં ગોગા મહારાજની પ્રતિષ્ઠા નિમિત્તે ભવ્ય શોભા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું એ શોભાયાત્રામાં વાજતે ગાજતે સમસ્ત વારાહી ગામમાં શોભાયાત્રા ફરી ગૌશાળા પરત ફરી હતી અને જ્યાં શોભાયાત્રામાં પધારેલા મહેમાનોને ભોજન પ્રસાદનું આયોજન પણ કરવામાં આવ્યું હતું
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
