પાટણ જિલ્લાના ગોતરકા અને વારાહી રોડ ઉપર બે બાઈકનો અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ચાર લોકોને સામાન્ય ઇજાઓ અથવા પામી હતી

જેથી તેઓને 108 મારફતે વારાહી સીએચસી ખાતે લાવવામાં આવ્યા હતા અને પ્રાથમિક સારવાર આપી રાધનપુર ખાતે રિફર કરવામાં આવ્યા હતા સદનસીબે આકસ્માતમાં કોઈ જાનહાની થવા પામેલ ન હતી
The Gujarat Live News અહેવાલ મુકેશભાઈ પ્રજાપતિ સાંતલપુર
