
Vatva 34-year-old Murder Case Updates: અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચે વર્ષ 1992માં વટવા વિસ્તારમાં થયેલી એક યુવતીની હત્યાનો ભેદ ઉકેલીને કાયદો અને વ્યવસ્થાના ક્ષેત્રમાં મોટી સફળતા મેળવી છે. 34 વર્ષ જૂના આ ગુનામાં ક્રાઇમ બ્રાન્ચે મૃતક મહિલાના પતિ અને તેના જેઠની ધરપકડ કરી છે. આરોપીઓએ યુવતીની હત્યા કર્યા બાદ તેની લાશને ઘરના જ ખાળકૂવોમાં દાટી દઈ પુરાવા મિટાવવાનો પ્રયાસ કર્યો હતો.
ધરપકડ કરાયેલા આરોપીઓ
વર્ષ 1992માં વટવા વિસ્તારમાં ફરજાના નામની યુવતીની હત્યા કરવામાં આવી હતી.
