Day: May 7, 2026

ગૌ સન્માન આહ્વાન અભિયાન અંતર્ગત ભચાઉ તાલુકામાં વિશાળ રેલી સ્વરૂપે પ્રાર્થના પત્ર આપવાનું આયોજન કરવામાં આવ્યું હતું.

નગરપાલિકા પાસે મળેલી વિશાળ સભામાં સંતોએ ગૌરક્ષા માટે જાગૃત થવા આવાહન કર્યું હતું. ત્યારબાદ વિશાળ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી એ જઈ સંતો દ્વારા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને રાજ્યપાલને સંબોધીને પ્રાર્થનાપત્ર…

સરકારે ઘર તોડ્યું, દીકરીએ તંબુમાં રહી SSCમાં 94 ટકા મેળવ્યા:વિપરીત સંજોગો હોવા છતા અમદાવાદની વિદ્યાર્થિનીએ હિંમત ન હારી, હવે UPSC પાસ કરવાનો ગોલ

અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં રહેતી ધોરણ 10ની વિદ્યાર્થિનીએ જિંદગીમાં અનેક મુશ્કેલીઓ હોવા છતા નોંધપાત્ર સફળતા મેળવી છે. વર્ષ 2025માં વસ્ત્રાલ વિસ્તારમાં બે જૂથ વચ્ચે મારામારીના બનાવ બાદ સરકારે આરોપીના ઘર તોડી…

વડોદરાના આજવા રોડ પરથી દારૂ ભરેલી રીક્ષા ઝડપાઈ : એકની ધરપકડ બીજો વોન્ટેડ

Vadodara Police : વડોદરા પોલીસની માહિતી મળી હતી પરીક્ષામાં દારૂનો જથ્થો ભરી પરિવાર સ્કૂલની ગલીમાં રોડ પરથી પસાર થવાનો છે. જેથી પોલીસે ઉપરોક્ત સ્થળે ગોઠવી હતી. રાત્રે 12:15 વાગે મહાવીર…

રાધનપુર ખાતે ઈન્ડેન નૈમિષ ગેસ સર્વિસ દ્વારા ગરીબ લોકોને મળવા પાત્ર રાંધણ ગેસના સિલિન્ડર પૈસા લઈ સગેવગે કરાયા હોવાનો ઘટસ્ફોટ 

રાધનપુર ઈન્ડેન નૈમિષ ગેસ સર્વિસનો માલિક કોણ ? વિઝીલન્સ તપાસ કરે તો ભાંડો ફૂટશે ! હાલમાં ઇરાન–ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધના પગલે રાંધણ ગેસની અછત જોવા મળી રહી છે ત્યારે…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!