દિવાળીના તહેવારે જ કરંટ લાગતા 13 વર્ષના કિશોરનું મોત:ડિંડોલીમાં ચા અને પાન-કોલડ્રિંક સેન્ટરમાં ફ્રિજ ખોલતા જ કિશોરને કરંટ લાગ્યો, દીકરાના મૃતદેહ પાસે માતાના હૈયાપાટ રુદન
આજે દિવાળીના પાવન દિવસે સુરત શહેરના ડિંડોલી વિસ્તારમાં એક દુર્ભાગ્ય પૂર્ણ અને શોકજનક બનાવ સામે આવ્યો છે, જ્યાં કરંટ લાગવાથી એક માસૂમ 13 વર્ષના કિશોરનું કરુણ મોત થયું છે. આ…
દેવ કંબોઇ ઝાપડી માતાજી મંદિરે દિવાળીની ઉજવણી
ભુવાજીશ્રી દ્વારા સેવકોને મીઠાઈ વિતરણ, વેસન મુક્ત સંદેશ આપ્યો બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના દેવ કંબોઇ ગામે આવેલ પ્રસિદ્ધ ઝાપડી માતાજીનું મંદિર આસ્થા અને શ્રદ્ધાનું પાવન સ્થાન ગણાય છે. દર રવિવારે…
રાધનપુર વિધાનસભા કોંગ્રેસ આગેવાનોની અગત્યની બેઠક યોજાઈ
સ્નેહમિલન, પુરગ્રસ્ત ખેડૂતોના વળતર અને મતચોરી મુદ્દે ચર્ચા રાધનપુર વિધાનસભા કોંગ્રેસના આગેવાનોની અગત્યની બેઠક રાધનપુરના વન ટેન હોટેલ ખાતે યોજાઈ હતી. આ બેઠકમાં રાધનપુર તથા સાંતલપુર તાલુકા કોંગ્રેસના આગેવાનો, પદાધિકારીઓ…
ઘરમાં પત્નીને પરપુરુષ સાથે જોતાં પતિએ છરીના ઘા ઝીંક્યા:મૃતકના એક મહિના પછી લગ્ન હતા; અમદાવાદમાં અનૈતિક સંબંધની શંકાએ ખૂની ખેલ
દિવાળીનો તહેવાર શરૂ થઈ ગયો છે ત્યારે કાળીચૌદશની રાત્રે અમરાઈવાડી વિસ્તારમાં ગોપાલ નામના એક યુવકની ઘાતકી હત્યા થઈ છે. અનૈતિક સંબંધોની શંકા રાખીને યુવકની હત્યા કરાઈ હોવાનું પોલીસ પાસેથી જાણવા…
દિવાળીએ રાજકોટમાં લોહિયાળ ઘટનાઃ સામાન્ય બાબતમાં બબાલ થતાં 3 શખસની હત્યા
Rajkot Crime: આજે દેશભરમાં લોકો દિવાળીનો પાવન તહેવારના ઉજવી રહ્યા છે. એવામાં દિવાળીના એક દિવસ પહેલાંની પૂર્વ સંધ્યાએ એટલે કે ગઈકાલે કાળી ચૌદશની મોડી રાત્રે રાજકોટમાં લોહિયાળ ઘટના બની હતી,…
ડભોડિયા હનુમાન મંદિરે શ્રધ્ધાનું ઘોડાપુર ઃ લાખો ભક્તો ઉમટી પડયાં
ભક્તો માટે રિક્ષાની ફ્રીમાં રો-રો ફેરી સર્વિસ સ્વયંભૂ હનુમાનજી ઉપર હજ્જારો લીટર તેલનો અભિષેક ઃ કાળા દોરા લેવા ભક્તોની પડાપડી ગાંધીનગર : ગાંધીનગર તાલુકામાં ડભોડા ખાતે આવેલા લગભગ એક હજાર…
કાળીચૌદશની રાત્રિ બની કાળરાત્રિ, ત્રિપલ મર્ડરથી રાજકોટ રક્તરંજિત:વાહન અથડાવાની બબાલમાં બે સગા ભાઈની છરીના ઘા ઝીંકી હત્યા, હુમલો કરનારનું પણ મર્ડર; પોલીસ દોડતી થઈ
રાજકોટમાં દિવાળી પર્વ દરમિયાન નજીવી બાબતે ત્રિપલ મર્ડરની ઘટના સામે આવતા ખળભળાટ મચી ગયો છે. શહેરના આંબેડકરનગરમાં એક સાથે ત્રણ હત્યા થઈ જતા ઉચ્ચ અધિકારીઓ સહિતનો પોલીસ કાફલો મોડી રાત્રે…
