નગરપાલિકા પાસે મળેલી વિશાળ સભામાં સંતોએ ગૌરક્ષા માટે જાગૃત થવા આવાહન કર્યું હતું.

ત્યારબાદ વિશાળ રેલી સ્વરૂપે મામલતદાર કચેરી એ જઈ સંતો દ્વારા રાષ્ટ્રપતિ પ્રધાનમંત્રી મુખ્યમંત્રી અને રાજ્યપાલને સંબોધીને પ્રાર્થનાપત્ર આપવામાં આવ્યો હતો ગૌ સન્માન અને ગાય ને રાષ્ટ્રમાતા જાહેર કરવામાં આવે તે માંગ કરતા સમિતિ ના સંયોજક શાસ્ત્રી અવિનાશભાઈ જોશી એ અભિયાન વિશે વિસ્તૃત માહિતી આપી હતી આ રેલીમાં સંતો બ્રહ્મચારી ભગવતગીરીબાપુ ,કૃષ્ણાનંદજી બાપુ (પાકડસર) દેવગીરીબાપુ શિકરા, યોગી રાહુલનાથજી મનફરા,ચેતન દાસ બાપુ કકરવા,આત્માનંદજી માતાજી ભચાઉ, બળદેવદાસજી માતાજી વોંધ -કથાકારો રમેશભાઈ શાસ્ત્રી, ગૌતમભાઈ શાસ્ત્રી, ઉદય પ્રસાદ શાસ્ત્રી, અજય પ્રસાદ ગોર ઉપસ્થિત રહ્યા હતા રાપર ધારાસભ્ય શ્રી વિરેન્દ્રસિંહજી જાડેજા એ આ કાર્યક્રમ ને શુભેચ્છા પાઠવી હતી રાજકીય આગેવાનો નગરપાલિકા પ્રમુખ પેથાભાઇ રાઠોડ ,વિકાસભાઈ રાજગોર, અરજણભાઈ રબારી, જનકસિંહ જાડેજા,અશોકસિંહ ઝાલા, જયદીપસિંહ જાડેજા, પીન્ટુભાઇ ગઢવી, ચંપાબેન ગોઠી, રાજેન્દ્રસિંહ જાડેજા, નરેન્દ્રસિંહ જાડેજા, ચંદ્રેશ પઢારીયા, કાસમભાઈ ઘાંચી, અંબાવીભાઈ ગોઠવી,રમેશભાઈ ચૌહાણ, વિજયભાઈ શામળિયા હરપાલ સિંહ જાડેજા, રાધુભાઈ પીપળીયા, વિજયભાઈ દરજી,જશાભા ગઢવી, દેવશીભાઈ રબારી, આઈજી જાડેજા દરેક સમાજના આગેવાનો, વિવિધ સંસ્થાના આગેવાનો, આજુબાજુના ગામોમાંથી વિશાળ સંખ્યામાં લોકો જોડાયા હતા કાર્યક્રમને સફળ બનાવવા માટે પરેશભાઈ ચંદે, મહેશભાઈ સોની, રમેશભાઈ જોશી, અનિરુદ્ધસિંહ જાડેજા (ગૌરક્ષક) નરેશભાઈ જોશી, અશ્વિનભાઈ ઠક્કર, જે.કે.દરજી, વિસુભા તનવર, વિજયરાજસિંહ રાણા, અરુણ કેલા, મનુભાઈ કોળી, ગૌરક્ષક દળના યુવાનો બજરંગદળ ના યુવાનો તથા મહિલા વિભાગના ઇલાબેન શાહ, ભાનુબેન જોશી, અમૃતબેન ખેર, ધર્મિષ્ઠાબેન પ્રજાપતિ, લીલાબેન પંડ્યા, જયશ્રીબેન ઠક્કર વિગેરે ભાઈ બહેનો એ જહેમત ઉઠાવી હતી
The Gujarat Live News અહેવાલ ધનજીભાઈ ચાવડા ભચાઉ કચ્છ
