રાધનપુર ઈન્ડેન નૈમિષ ગેસ સર્વિસનો માલિક કોણ ? વિઝીલન્સ તપાસ કરે તો ભાંડો ફૂટશે !

હાલમાં ઇરાન–ઇઝરાયેલ વચ્ચે ચાલી રહેલ યુદ્ધના પગલે રાંધણ ગેસની અછત જોવા મળી રહી છે ત્યારે ગેસની કટોકટી સમયે જ પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ ઈન્ડેન નૈમિષ ગેસ સર્વિસમા ગરીબ લોકો મળવા પાત્ર ગેસ સિલિન્ડર ને રાધનપુર ઈન્ડેન નૈમિષ ગેસ સર્વિસ દ્વારા પૈસા વાળા અમીરો ને ડબલ પૈસા લઈ મનીષ જોષી નામના વ્યક્તિ ધ્વરા ગેસ સિલિન્ડર સગેવગે કરાયા હોવાની લોક ચર્ચા એ જોર પકડ્યું છે જેને લઈને જિલ્લા પુરવઠા વિભાગ (Food & Civil Supplies) દ્વારા તપાસ થવી જોઈએ

જરૂરી હોય તો વિજિલન્સ અથવા ઓઇલ કંપની દ્વારા તપાસ કરવામાં આવે તો સત્ય બહાર આવશે અને ઈન્ડેન નૈમિષ ગેસ સર્વિસનો ભાંડો ફૂટશે તેવી લોકોની પ્રબળ માંગ ઉઠી છે હવે જોવું રહ્યું કે જવાબદાર તંત્ર આ મામલે કેવી કાર્યવાહી કરે છે અને હકીકત બહાર આવે છે કે નહીં

The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!