પાંથાવાડામાં ગેરકાયદે ફ્યુઅલના સંગ્રહનો ભાંડો ફૂટ્યો હોટલના કમ્પાઉન્ડમાંથી ટેન્કર સહિત રૂ.28.03 લાખનો મુદ્દામાલ જપ્ત
પાંથાવાડા પોલીસને પેટ્રોલિંગ દરમિયાન મળેલી બાતમીના આધારે સાંતરવાડા નજીક પાંથાવાડા-કુચાવાડા હાઇવે પર આવેલી બાબા રામદેવ હોટલના કમ્પાઉન્ડમાં કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. તપાસ દરમિયાન સ્થળ પરથી મંજૂરી વિના જ્વલનશીલ પેટ્રોલિયમ…
