‘નોકરી કરતાં ધંધો સારો, લાયકાત હશે તો પૈસા દોડીને આવશે’:12000 કરોડનું ટર્નઓવર કરતી કંપનીના માલિક ગોવિંદ કાકા બોલ્યા- બિઝનેસમાં સંઘર્ષ પણ પ્રગતિ ટોપ ગિયરમાં થશે
બાળપણમાં ક્યારેક 1 પૈસો, 2 પૈસા કે 10 પૈસા રહેતા. સુરત આવ્યા ત્યારે દર રવિવારે વાપરવા માટે 25 પૈસા મળતા અને મારો પહેલો પગાર ₹103 હતો. ‘ધર્મ વધે તો ધન…
