ચલાવતા,,સેવાભાવી પરોપકારી ઉત્સાહી પ્રમાણિક કર્તવ્યનિષ્ઠ ડોકટર ચેતનાબેન ભગત અને તેમના નાના બેન ચાંદની બેન તેમજ ટ્રસ્ટી શ્રી જયંતભાઈ પંચાસરા નિ, સિહોરના દિવ્યાંગ સેવાકીય કાર્યકર, ચેરમેન ડોનેશન કમિટી, અપંગ પરીવાર કલ્યાણ કેન્દ્ર ભાવનગર, સૌરાષ્ટ્ર પ્રદેશ પ્રમુખ શ્રી દિવ્યાંગ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ,,મહામંત્રી સિહોર તાલુકા સમસ્ત ગુર્જર સુતાર જ્ઞાતિ મંડળ સિહોર નાં મનસુખભાઇ કનેજીયા એ રુબરુ સૌજન્ય મુલાકાત લીધી હતી, સંસ્થા નાં પ્રમુખ ડોકટર ચેતનાબેન તેમજ ટ્રસ્ટી શ્રી એ મનસુખભાઇ કનેજીયા નું,, ભાવભીનું સ્વાગત સન્માન કરી

કાઠિયાવાડી મહેમાનગતિ કરી હતી,, સંસ્થા નાં પ્રમુખ શ્રી ચેતના બેન અને ચાંદની બેન સંસ્થા મા તન મન ધનથી, મનો દિવ્યાંગ બાળકો ની નિશુલ્ક અધ્યતન પધ્ધતિ થી સારવાર કરી આશિર્વાદ મેળવી રહ્યાં છે,, ડોક્ટર ચેતનાબેન અને ચાંદની બેન બન્ને એ નાનપણ માં, મુંબઈ મા પિતા નિ છત્રછાયા ગુમાવી,, ખુબજ સંઘર્ષ કરી,, માતા નિ છત્રછાયા માં અભ્યાસ પૂર્ણ કરી, ડોક્ટર નિ ડીગ્રી મેળવી સેવા કાર્ય કરી રહ્યા છે,, આજરોજ મનસુખભાઇ કનેજીયા એ સંસ્થા નિ મુલાકાતઃ લઇને ખુબજ લાગણીશીલ બની હદય પૂર્વક આશીર્વાદ પાઠવ્યાં હતા,, બંને બહેનો સંસ્થા મા વધુને વધુ સેવા કાર્ય કરી,, ભગવાન સ્વરૂપ મનો દિવ્યાંગ ને સાજા નરવા કરી ભગવાન સ્વરૂપ મનો દિવ્યાંગ નાં અઢળક આશીર્વાદ પ્રાપ્ત કરી રહ્યા છે આજે બંને બહેનો ને સંસ્થા મા વધુ મનો દિવ્યાંગ બાળકો ની સેવા કાર્ય કરવા માટે સેવાભાવી પરોપકારી ઉત્સાહી પ્રમાણિક કર્તવ્યનિષ્ઠ દાતા શ્રી ની ખાસ જરુર છે જેથી એમની સંસ્થા નિશુલ્ક મનો દિવ્યાંગ બાળકો ની, વધુને વધુ સેવા કરી સકે,, સિહોરના દિવ્યાંગ સેવાકીય કાર્યકર શ્રી મનસુખભાઇ કનેજીયા એ સંસ્થા નાં પ્રમુખ શ્રી ડોક્ટર ચેતનાબેન અને ચાંદની બેન ને સંસ્થા ની મુલાકાત લઈ જરૂર ને જરૂર તન મન ધનથી, સંસ્થા ને મદદરુપ બનવા, પૂરેપૂરો સાથ સહકાર આપવા ખાતરી આપી હતી સંસ્થા નાં પ્રમુખ શ્રી ચેતનાબેન ભગત અને ચાંદની બેન તેમજ ટ્રસ્ટી શ્રી જયંતભાઈ એ મનસુખભાઇ કનેજીયા નો સંસ્થા ની મુલાકાત લેવા બદલ તેમજ સંસ્થા મા સેવાકીય મદદરૃપ બની સાથ સહકાર આપવા બદલ ખુબ ખુબ, હદય પૂર્વક દિલ થી આભાર વ્યક્ત કરી આશીર્વાદ પાઠવ્યાં હતા,,, અસ્તુ, અહેવાલ લેખન સંકલન મનસુખભાઇ કનેજીયા સિહોર્

The Gujarat Live News રિપોર્ટર વિનુભાઈ પરમાર દામનગર 

One thought on “Rajkot : આજરોજ રાજકોટ મંદ બુદ્ધિ નાં બાળકો નિ સંસ્થા, તત્વમસિ ચેરીટેબલ ટ્રસ્ટ,”
  1. This chetna bhagat of tatvamasi family is not true temne khayu k a nisulak seva kare 6 tadan jutth 6 ame 2 year treatment krai 6 results nd monthly 20000 to 30000 rupees pay karta one day no charge 600 to 800 rupees 6 nd a avu k 6 a sansta 6 nd seva kare 6 amuk garib loko n toh a na padi de 6 treatment mate kem k amana pase payment Krva mate money nthi nd a sansta k 6 tame loko ane support kro 6 bija loko no bhi review lo plzzzz 🙏

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!