આજ રોજ નવી દિલ્હી ખાતે અશોકા હોટલમાં કૃશક ભારતી કો. ઓપરેટિવ કૃભકો ની 45 ની વાર્ષિક સાધારણ સભા યોજાઈ જેમાં નવનિયુક્ત ચેરમેન શ્રી સુધાકર ચૌધરી વાઇસ ચેરમેન ડૉ ચંદ્રપાલસિંહ યાદવ તેમજ ઇફકોના ચેરમેન દિલીપભાઈ સંધાણી માજી મંત્રી ભારત સરકાર મોહનભાઈ કુંડારીયા તેમજ ગુ.જ.કો.માશોલ ના વાઇસ ચેરમેન અને ગુજરાત ભાજપ સરકાર સહકાર સેલના કન્વીનર તેમજ કૃભકોના ડિરેક્ટર શ્રી બીપીનભાઈ પટેલ (ગોટા) તેમજ મગનભાઈ વડાલીયા સહિતના કૃભકોના ડિરેક્ટર ઉપસ્થિત રહેલ આ કાર્યક્રમમાં સમગ્ર ભારત ભરમાંથી કૃભકોના આર.જી.બી. ઉપસ્થિત રહેલ ઉપસ્થિત મહાનુભાવોનું ભાથીગળ છત્રી દ્વારા બોટાદ એ.પી.એમ.સીના ચેરમેન શ્રી મનહરભાઈ માતરીયા તથા સાવરકુંડલા એ.પી.એમ.સી ચેરમેન દિપકભાઈ માલાણી ઇભકોના આર.જી.બી. કિરીટભાઈ હુંબલ દ્વારા સન્માન કરવામાં આવેલ તેમજ કૃભકો કંપની દ્વારા શેર ધારક મંડળીઓને 20% ડિવિડન્ટ આપવાની જાહેરાત કરવામાં આવી
The Gujarat Live News
અહેવાલ કનુભાઈ ખાચર
