પશ્ચિમ બંગાળની ચૂંટણીમાં ભાજપે ભવ્ય જીત નોંધાવતા જ મમતા બેનરજીના 15 વર્ષના શાસનનો અંત આવ્યો છે. ભાજપની આ ભવ્ય જીતને ગુજરાત સહિત સમગ્ર દેશમાં ભાજપ નેતા અને કાર્યકર્તાઓ દ્વારા ઝાલમુરી ખાઈને અનોખી રીતે ઉજવવામાં આવી છે. જોકે, આ ચૂંટણી દરમિયાન પંશ્ચિમ બંગાળની પ્રખ્યાત વાનગી ઝાલમુરી સૌથી વધુ ટ્રેન્ડિંગમાં રહી છે, ત્યારે આ ઝાલમુરીને કારણે બંગાળમાં ભાજપને કેટલો ફાયદો થયો છે તે જાણવા દિવ્ય ભાસ્કર અમદાવાદીઓ વચ્ચે પહોંચ્યું હતું. આ મામલે અમદાવાદીઓએ શું-શું કહ્યું તે જાણવા ઉપરની તસવીર પર ક્લિક કરો…
Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!