
Vadodara Gambling Raid : વડોદરાના બાપોદ ગામમાં તલાટી ઓફિસ નજીક જુગાર રમતા 7 જુગારીઓને પોલીસે ઝડપી પાડી 7 મોબાઇલ અને રોકડા મળી કુલ 45,600 ની મતા પોલીસે કબજે કરી છે.
પીસીબી પોલીસને માહિતી મળી હતી કે, બાપોદ ગામ પાસે તલાટી ઓફિસની બાજુમાં ખુલ્લી જગ્યામાં કેટલાક લોકો જુગાર રમી રહ્યા છે. જેથી,પોલીસની ટીમે ઉપરોક્ત સ્થળે જઇને રેડ કરતા 7 જુગારીઓ ઝડપાઇ ગયા હતા. જેમાં (1) તૌકિર હનિફભાઇ મિરજા (રહે. અકોટા ટાઉનશિપ, અકોટા ગામ) (2) ઇલિયાસ રિયાઝભાઇ શેખ (રહે.
