તા:25-11-2025 ના રોજ પાવન અને ઐતિહાસિક દિવસે શ્રી રામ મંદિરનું કાર્ય સફળતાપૂર્વક પૂર્ણ થયું.

આ શુભ અવસરે ભવ્ય ધ્વજારોહણ વિધિ યોજાઈ, જેમાં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના હસ્તે ધ્વજારોહણ કરવામાં આવ્યું.

આ ઐતિહાસિક પ્રસંગની ઉજવણી પાળીયાદ, પ. પૂ શ્રી શ્રી ૧૦૦૮ મહામંડલેશ્વર નિર્મળાબા ના આશીર્વાદ અને પૂજ્ય શ્રી ભયલુબાપુ ના માર્ગદર્શન હેઠળ પૂજ્ય શ્રી વિસામણબાપુની જગ્યામાં દીવડાઓ પ્રગટાવીને આ દિવસની પ્રકાશમય ઉજવણી થઈ.

આ ઉજવણી ને લઈ સમગ્ર વિહળ પરિવાર માં ખુશી ની લહેર

The Gujarat Live News અહેવાલ કનુભાઈ ખાચર

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

You missed

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!