દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષા કલા મહાકુંભ 2025-26 ની દોહા-છંદ-ચોપાઈ ની સ્પર્ધામાં આદર્શ વિદ્યાલય નો વિદ્યાર્થી પ્રતિક ભરતભાઈ જેઠવા પ્રથમ ક્રમ પ્રાપ્ત કરી દક્ષિણ ગુજરાત પ્રદેશ કક્ષાએ તેમજ સુરત શહેર માં પોતાની કલાને પ્રદર્શિત કરી શાળાનું નામ રોશન કર્યું તે બદલ શાળાના ટ્રસ્ટીશ્રી, આચાર્યશ્રી રાજનકુમાર મારવણિયા, તથા શાળા પરિવાર ખુબ ખુબ આનંદની લાગણી અનુભવતા વિદ્યાર્થી તેમજ તેમના માર્ગદર્શક શિક્ષકશ્રી રાજેશભાઈ પટેલને ખૂબ ખૂબ અભિનંદન તથા આગામી રાજ્યકક્ષાની સ્પર્ધા માટે શુભેચ્છા પાઠવે છે
The Gujarat Live News ગોવાભાઈ આહીર પાટણ
