દીકરીના લગ્નની ખુશીમાં કનુભાઈ પટેલે ગામના કુતરાઓને પણ લાડવા ખવડાવી ‘જલસો’ પાડી દીધો.

લાડલી દીકરી જીનલ અને રાઘવકુમારના શુભ લગ્ન પ્રસંગ નિમિત્તે કનુભાઈ રામદાસ પટેલ, કાટખૂણો (સાખે – સાવદરા) તરફથી

આજે 29-12-25 સોમવારે આખા ઐઠોર ગામ અને આસપાસના ખેતર વિસ્તારમાં રખડતા કુતરાઓ માટે ખાવાના

લાડવા વિતરણ કર્યું.

સમાજમાં ઉદાહરણરૂપ જીવદયાનું તેમનું આ સત્કાર્ય આખા ઐઠોર ગામમાં નોંધપાત્ર પ્રશંસાને કેન્દ્ર બન્યું છે.

સહયોગ ગ્રુપ, ઐઠોરના સેવકો સાથે મળી કનુભાઈ અને તેમના પરિવારે આ સેવાનો લાભ મળવા બદલ અપાર ખુશી વ્યક્ત કરી હતી.

The Gujarat Live News 

અહેવાલ : આશિષ પટેલ, ઐઠોર 

Mo : 987 986 1970

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!