Rapar : આજે રાપર તાલુકા અનુસૂચિત જાતિ સામુદાયિક ખેતી સરહકારી મંડળી લિમિટેડ દ્વારા રાપર મામલતદાર કચેરી ખાતે આવેદનપત્ર આપવામાં આવેલ. Rapar News
જેમાં મંડળી ના સભાસદો એ જણાવેલ કે હાલમાં રાપર તાલુકામાં આવેલ કુદરતી આફતમાં રાપર તાલુકાની મંડળીની તાલુકાના 32 ગામોની જમીનોમાં પાક નુકસાની થયેલ છે, સાથે બંધપાળા તૂટી ગયેલ છે અને…
