જેમાં મંડળી ના સભાસદો એ જણાવેલ કે હાલમાં રાપર તાલુકામાં આવેલ કુદરતી આફતમાં રાપર તાલુકાની મંડળીની તાલુકાના 32 ગામોની જમીનોમાં પાક નુકસાની થયેલ છે,

સાથે બંધપાળા તૂટી ગયેલ છે અને મોટે પાયે જમીનોનું ધોવાણ થયેલ છે જે બાબતે મુખ્યમંત્રીશ્રીને સંબોધીને લખેલા આવેદન પત્રમાં માંગણી કરવામાં આવેલ હતી કે આ નુકશાન થયેલ જમીનો અને પાકની નુકસાની અંગે સર્વે કરી ખાસ પેકેજ બહાર પાડી અને આર્થિક સહાય પૂરી પાડવામાં આવે તેવી માંગણી કરવામાં આવેલ હતી આવેદનપત્ર આપવા દરમિયાન મંત્રીના કારોબારી સભ્યો ભરત ભદ્રુ અનિલ ધેયડા, વરજંગ રાઠોડ, પ્રાગજી રાઠોડ, હિતેશ ભદરુ, બાબુભાઈ મુછડીયા સહિતના સભાસદો હાજર રહ્યા હતા.
The Gujarat Live News અહેવાલ વરજંગ રાઠોડ રાપર
