Category: રાપર

રાપર ના સુખપર ગામે ગટર અને પાણીની પાઇપલાઇનના કામ સામે સવાલો, જાગૃત નાગરિકે તપાસની માંગ ઉઠાવી

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સુખપર ગામે તાજેતરમાં થયેલા ગટર લાઇન અને પાણીની પાઇપલાઇનના કામને લઈને ગેરરીતિના આક્ષેપો ઉઠ્યા છે. ગામના જાગૃત નાગરિક જીવણભાઈ આહીરે તંત્ર સમક્ષ સમગ્ર કામગીરીની યોગ્ય તપાસ…

રાપર માં પ્રસુતાને બચાવવા જીવના જોખમે ટ્રેક્ટરમાં ધસમસતી નદી પાર કરાઈ, ચાર કલાકના સંઘર્ષ બાદ હોસ્પિટલ પહોંચતા બાળકનો જન્મ

રાપરના નાગતર ગામમાં રસ્તા અને પુલના અભાવે ફરી તંત્રની બેદરકારી સામે આવી; ગ્રામજનોમાં ભારે રોષ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના નાગતર ગામમાં ચોમાસાની વિકટ સ્થિતિ વચ્ચે એક પ્રસુતાને હોસ્પિટલ પહોંચાડવા માટે…

રાપર તાલુકાના સુખપર ગામે પેવર બ્લોકના કામમાં નબળી ગુણવત્તાના આક્ષેપ, ગ્રામજનોએ તપાસની માંગ ઉઠાવી

રાપર તાલુકાના સુખપર ગામમાં નાણા પંચની ગ્રાન્ટ હેઠળ પ્લોટ વિસ્તારમાં ચાલી રહેલા પેવર બ્લોકના કામને લઈને ગ્રામજનોમાં અસંતોષ ફેલાયો છે. ગ્રામજનોએ આક્ષેપ કર્યો છે કે કામગીરીમાં નબળી ગુણવત્તાનું મટીરીયલ વાપરવામાં…

સાડા ત્રણ કરોડના આર્થિક કૌભાંડ કેસમાં સેલારી ગ્રામ પંચાયતના સરપંચ સામે ફરી મોટી કાર્યવાહી, DDOના આદેશ બાદ સરપંચ પદ પરથી સસ્પેન્ડ

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના સેલારી ગામમાં ફરી એકવાર રાજકીય અને વહીવટી ખળભળાટ મચાવતો નિર્ણય સામે આવ્યો છે. સેલારી ગ્રામ પંચાયતના સરપંચ મહેશભાઈ ધનજીભાઈ ચૌધરીને ગુજરાત પંચાયત અધિનિયમ-1993ની કલમ 59(1) હેઠળ…

દેશલપરમાં ગેરકાયદેસર ખનનનો કાળો કારોબાર! રજૂઆતો છતાં તંત્ર નિષ્ક્રિય, 50 ફૂટ ઊંડા ખાડાઓથી ગ્રામજનોમાં ભય

રાપર.કચ્છ કચ્છ જિલ્લાના રાપર તાલુકાના દેશલપર ગામમાં ગેરકાયદેસર ખનન મામલે ગંભીર આક્ષેપો સામે આવ્યા છે. દેશલપર ગ્રામ પંચાયત દ્વારા જણાવાયું છે કે ગામના પાબુદાદા, ડુંગરાળ તથા જંગલ ખાતાના વિસ્તારોમાં છેલ્લા…

આડેસર ગામમાં સરકારી જમીન પર ગેરકાયદેસર દબાણનો મુદ્દો ગરમાયો

કચ્છ જિલ્લાના રાપર તાલુકાના આડેસર ગામમાં સરકારી પડતર જમીન પર ગેરકાયદેસર દબાણોના મામલે વિવાદ ઉગ્ર બન્યો છે. ગામના રહેવાસી નાથાભાઈ ભચાભાઈ આહીરે કલેક્ટરને લેખિત રજૂઆત કરી સમગ્ર મામલે તાત્કાલિક કાર્યવાહી…

રાપર તાલુકા કક્ષાનો પી એમ કિસાન ઉત્સવ દિવસની ઉજવણી કરાઈ 

તારીખ 13/3/2026 ના રોજ રાપર તાલુકા કક્ષા નો પી એમ કિશાન ઉત્સવ દિવસ ની ઉજવણી તેમજ મિલેટ કૃષિ મહોત્સવ સંયુક્ત રીતે રાપર તાલુકા ના ખેંગારપર ગામમાં રામદેવપીર ના સાનિધ્ય મા…

Copyright 2025. All right reserved. The Gujrat Live News Website Design by E- MEDIA Web & App - 7999906109
error: Content is protected !!