પાટણ જિલ્લામાં બોગસ ‘ઉઘાડ પગા’ ડોક્ટરોનો વધતો ત્રાસ વારાહીના કોરડા ગામેથી એસઓજીની મોટી કાર્યવાહી, બિનડિગ્રીધારી ડોક્ટર ઝડપાયો
ગામે ગામ લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડા, આરોગ્ય તંત્રની નિષ્ક્રિયતા સામે સવાલો પાટણ જિલ્લાભરમાં છેલ્લા ઘણા સમયથી ગામે ગામ કોઈપણ માન્ય મેડિકલ ડિગ્રી વિના સારવાર કરતા ઉઘાડ પગા ડોક્ટરોનો ત્રાસ…
વઢવાણમાં રેશનિંગની દુકાને તંત્રના દરોડાઃ મોડી સાંજ સુધી ચાલી તપાસ
ફરિયાદોને પગલે કાર્યવાહી મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે જથ્થાના રજીસ્ટર અને વજન કાંટાની ચકાસણી કરી સુરેન્દ્રનગર – વઢવાણમાં રેશનિંગની દુકાનમાં મામલતદાર અને પુરવઠા વિભાગની ટીમે દરોડો પાડયો હતો.
પીધેલાઓનો ‘નશો’ ઉતારવા પોલીસ તૈયાર:ગુજરાતનાં મહાનગરોમાં આજે રાત પડતાં જ દિવસ ઊગશે, જાણો, બંધ અને વૈકલ્પિક રસ્તાઓનું લિસ્ટ
2025ના વર્ષને પૂર્ણ થવામાં હવે ગણતરીના કલાકો બાકી રહ્યા છે. ત્યારે 2025ને બાયબાય કરવા અને 2026ને વેલકમ કરવા યુવા હૈયાઓમાં ઉત્સાહ જોવા મળી રહ્યો છે. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ સહિતના…
બગોદરાની શાળામાં શિક્ષિકાએ વિદ્યાર્થીને લાકડીથી માર માર્યો
બાળકને હાથ પર સોજો આવતા હોસ્પિટલ ખસેડાયો અગાઉ પણ શિક્ષિકાએ અન્ય વિદ્યાર્થીઓને માર માર્યો હતો ઃ શિક્ષાકાને ફરજ મુક્ત કરવાની વાલીઓમાં માંગ બગોદરા – બગોદરા પ્રાથમિક શાળામાં અમીબેન નામના શિક્ષિકાએ…
ઊંઝાના સુણકના B.L.ઓ. શિક્ષકોનુ ગ્રામ પંચાયત દ્વારા સન્માન કરાયું.
સઊંઝાના સુણક ગ્રામ પંચાયતના સરપંચશ્રી, ઉપસરપંચ, તલાટી શ્રી, પંચાયતના સભ્યો તથા ગામના વડીલ ભાઈઓ અને બહેનોએ સુણકના B.L.O. શિક્ષક સથવારા સુનિલકુમાર ઈશ્ર્વરલાલ, પટેલ નિલમબેન કાનજીભાઈ તથા રાઠોડ મનીષાબેન દીપકભાઈની ખૂબ…
સુરતમાં દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસની જનતા રેડ:કોઈ ગ્લાસમાં દારૂ પીતાં ભાગ્યાં તો કોઈ બૂટ-ચંપલ પહેર્યા વગર બાઈક લઈને ભાગ્યાં, બુટલેગરને જાહેરમાં ખખડાવ્યો
સુરતના પોશ વિસ્તાર ઉગત રોડ પર ચાલતા દેશી દારૂના અડ્ડા પર કોંગ્રેસ કાર્યકરોએ ‘જનતા રેડ’ મારીને ચકચાર મચાવી દીધી છે. મીની વીરપુર સોસાયટી પાસે મોડી સાંજે કાર્યકરો અચાનક ત્રાટકતાં દારૂ…
રાધનપુર નગરમાં બેટરી ચોરોનો આતંક, 30 દિવસમાં 14 જેટલી બેટરીઓની ચોરી
રાધનપુર નગરમાં છેલ્લા 30 દિવસથી બેટરી ચોરો બેફામ બન્યા હોવાના બનાવો સામે આવ્યા છે. રાત્રી દરમિયાન છકડી, રીક્ષા તથા ટ્રેક્ટરમાંથી બેટરીઓની ચોરી થતી હોવાની ફરિયાદો વધી રહી છે. અત્યાર સુધીમાં…
