શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝા ની પ્રેરણાથી વલસાડ ખાતે સિદ્ધપુરના મહેતા પરિવારે ચક્ષુદાન તથા દેહ દાન કર્યું.
મૂળ સિદ્ધપુરના વતની અને વર્ષોથી વલસાડ રહેતા શ્રી બાબુલાલ ભીખાલાલ મહેતાના ધર્મપત્ની રંજનબેન અરિહંત શરણ થતો એમના પરિવારજનોએ આ પ્રસંગે શ્રી સદભાવના ચેરીટેબલ ટ્રસ્ટ ઊંઝાની પ્રેરણાથી ચક્ષુદાન તથા દેહ દાન…
