અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે ફેરવી તોળ્યું, કહ્યું- ‘હવે નવી પાર્ટી નહીં બનાવવાનો લીધો નિર્ણય’, જાણો મામલો
Ahmed Patel Son Faisal Patel: કોંગ્રેસના દિવંગત દિગ્ગજ નેતા અને ગાંધી પરિવારના અત્યંત નજીકના ગણાતા અહેમદ પટેલના પુત્ર ફૈઝલ પટેલે સોશિયલ મીડિયા પર કોંગ્રેસથી અલગ થઈને એક ‘નવું ગ્રૂપ’ બનાવવાની…
