ગાંધીધામમાં SOGનો સપાટો: કોડેઇન સીરપ અને નશાકારક દવાઓ સાથે એક ઝડપાયો
ગાંધીધામ: પૂર્વ કચ્છમાં નશીલા પદાર્થોના ગેરકાયદેસર વેચાણ અને હેરાફેરી સામે પોલીસ દ્વારા ચલાવવામાં આવી રહેલી કાર્યવાહી વચ્ચે ગાંધીધામ SOGને મોટી સફળતા મળી છે. આદિપુર વિસ્તારમાં તોલાણી કોલેજ પાછળ મીડ ટાઉન…
