SIR મુદ્દે યુવાનોને જાગૃત કરવા ભાજપ યુવા મોરચો તૈયાર:કમલમ ખાતે તરુણ ચુગની હાજરીમાં બેઠક, દરેક વિધાનસભામાં યુવા સંવાદ અને સ્કૂલ-કોલેજમાં જાગૃતિ અભિયાન ચલાવવાશે
ગુજરાતમાં SIR (સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન) મુદ્દે કોંગ્રેસ દ્વારા કરવામાં આવતા વિરોધ અને યુવાનોને ગેરમાર્ગે દોરવાના પ્રયાસોનો જવાબ આપવા ભાજપ યુવા મોરચાએ મેદાનમાં ઉતરવાની તૈયારી શરૂ કરી છે. આ માટે સોમવારે…
