સુપ્રસિદ્ધ મહુડી ધામમાં ભક્તિનો ઉમંગ:ભગવાન ઘંટાકર્ણ મહાવીરના વાર્ષિક હોમ-યજ્ઞ અને પ્રક્ષાલ વિધિમાં ભક્તોનો ઘોડાપૂર ઉમટ્યું
ગાંધીનગર જિલ્લામાં આવેલું પ્રસિદ્ધ જૈન તીર્થધામ મહુડી આજે શ્રદ્ધા, ભક્તિ અને આધ્યાત્મિકતાનો ત્રિવેણી સંગમ જોવા મળ્યો છે. વીર શિરોમણી ભગવાન ઘંટાકર્ણ મહાવીર દેવના દરબારમાં વાર્ષિક પરંપરાગત વિશેષ હવન અને પ્રક્ષાલ…
